MCQ
$2, 4, 8, 16... $એ ગુણોત્તર શ્રેણીનું વ્યાપક પદ જણાવો.
  • $2n$
  • B
    $2n-1$
  • C
    $2n+1$
  • D
    $22n-1$

Answer

Correct option: A.
$2n$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$5$ પ્રકારના પિઝા અને $4$ પ્રકારના કોલિંક્સમાંથી $1$ પિઝા અને $1$ કોલૂિંક કેટલી રીતે પસંદ કરી શકાય $?$
$f(x)=2 x-3$ અને $f=5$ હોય, તો $a$ ની કિંમત જણાવો.
સંભાવનાશાસ્ત્રનાં પ્રારંભિક પરિણામો માટેના મહારથીઓમાંના એક નીચેના પૈકી કોણ હતા ?
પ્રસારનું શ્રેષ્ઠ માપ કયું છે ?
એક શ્રેણી $k_1, k_2, k_3...k_n$ નું પ્રમાણિત વિચલન $5$ છે, તો $(i) k_1, + 2, k_2, + 2, k_3 + 2, ..., k_n + 2,
(ii) 3k_1, 3k_2, 3k_3, ...3k_n$ શ્રેણીના પ્રમાણિત વિચલન શું થશે $?$
પ્રસારમાનના કયા માપથી બે જુદી$-$જુદી માહિતીના પ્રસારને સરખાવી શકાય છે $?$
એક વિષમ આવૃત્તિ-વિતરણમાં $Q_{3}-Q_{2}>Q_{2}-Q_{1}$ જોવા મળે છે, તો તેમાં કયા પ્રકારની વિષમતા હશે $?$
માહિતીનાં માત્ર બે જ અવલોકનો પર પ્રસારમાનનું કયું માપ આધારિત છે ?
જો બધાં અવલોકનોની કિંમત સરખી હોય, તો નીચેનામાંથી કયું પરિણામ સાચુ  છે ?
માહિતીના અંતિમ પ્રાપ્તાંકોને અવગણતા પ્રસારમાનનું કયું માપ મળે છે ?