MCQ
$f(x)=2 x-3$ અને $f=5$ હોય, તો $a$ ની કિંમત જણાવો.
  • A
    $7$
  • B
    $1$
  • $4$
  • D
    $0$

Answer

Correct option: C.
$4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$f: Z \rightarrow N \cup\{0\}$ અને $f(x)=10^2$ હોય, તો વિધેય $f$ નો પ્રકાર જણાવો.
$50$ અવલોકનોનો મધ્યક $12.5$ હોય, તો તે અવલોકનોનો સરવાળો કેટલો હશે $?$
પ્રસારમાનનું કયું માપ માહિતીનાં બે અવલોકનો વચ્ચેનો મહત્તમ તફાવત દર્શાવે છે $?$
ગુણોત્તર શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર $r$ કેવો હોય છે $?$
$(x+a)^{n-1}$ ના વિસ્તરણમાં કુલ કેટલાં પદ હોય ?
$f : A \rightarrow B$ માટે $A$ ની પ્રત્યેક કિંમત માટે ગણ $B$ માં ફક્ત એક જ પ્રતિબિબ મળતું હોય તેને કેવા પ્રકારનું વિધેય કહેવાય $?$
ગુણોત્તર શ્રેણીના $5$ ક્રમિક ધન પદો $3, a, b, c 243$ છે, તો સામાન્ય ગુણોત્તર $(r)$ કેટલો થશે $?$
માહિતીનાં માત્ર બે જ અવલોકનો પર પ્રસારમાનનું કયું માપ આધારિત છે $?$
$-7,-7,-7,-7,-7,-7,-7$ અવલોકનોનું પ્રમાણિત વિચલન શું થશે ?
સંમિત આવૃત્તિવક્ર કેવા સ્વરૂપનો મળે છે ?