Question
$ -2\over3 $ અને $ 1\over5 $ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો.

Answer

$ -9\over15 $ , $ -8\over15 $ , $ -7\over15 $ , $ -6\over15 $ , $ -5\over15 $ એ $ -2\over3 $ અને $ 1\over5 $ વચ્ચેની અનંત સંમેય સંખ્યાઓ પૈકીની પાંચ સંમેય સંખ્યાઓ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાબિત કરો કે $3.142678$ સંમેય સંખ્યા છે. બીજા શબ્દોમાં $p$ પૂર્ણાક હોય અને $q$ શુન્યેતરપૂર્ણાક હોય તે પ્રમાણે $3.142678$ ને $ p\over{q} $ સ્વરૂપમાં દર્શાવો. $ p\over{q} $ સ્વરૂપ $=$ $3.142678$ $=$  $ 3142678\over1000000 $
એક ત્રિકોણની બાજુઓનાં માપ $13$ સેમી, $41$ સેમી અને $15$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો.
સાબિત કરો કે $0.3333 ... =  0.\overline{3} $ પૂર્ણાક હોય અને $q$ શુન્યેતર પૂર્ણાક હોય તેવા $p, q$ માટે સ્વરૂપમાં દર્શાવી શકાય છે. $ p\over{q} $ સ્વરૂપ $=$ $1\over3 $
બહુપદી $p(x)=5 x-8$ નું શૂન્ય શોધો.
એક વર્તુળાકાર પૈડામાં છ સળિયાઓ સમાન સ્થાન પર આવેલા હોય તો તેમની વચ્ચેનો ખૂણો મેળવો.
જો (2, −3) એ 3x + ky = 18 નો એક ઉકેલ હોય, તો k ત્ની કિંમત શોધો.
સમીકરણના ચાર ઉકેલ શોધો : $5x + 3y = 16$
એક નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ $4.4$ મી$^2$ છે. જો તેના પાયાની ત્રિજ્યા $0.7$ મી હોય, તો તેની ઊંચાઈ શોધો.
અવયવ પાડો:
$x^3+8 x^2+9 x-18$
બિંદુ સમીકરણ $x - 2y = 4$ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો : $( 0 , 2 )$