Question
બહુપદી $p(x)=5 x-8$ નું શૂન્ય શોધો.

Answer

અહીં, , p(x) = 5x - 8 શૂન્ય શોધવું છે.
$\begin{array}{l}\therefore p(x)=0 \\ \therefore 5 x-8=0 \\ \therefore 5 x=8 \\ \therefore x=\frac{8}{5}\end{array}$
આમ, $\frac{8}{5}$ એ બહુપદી p(x) = 5x - 8 શૂન્ય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા સમીકરણ માટે a, b અને cની કિંમતો જણાવો:
$y=x+5$
કયું બિંદુ સમીકરણ 3x-2y = 12ના ઉકેલ છે અને કયું બિંદુ ઉકેલ નથી, તે ચકાસોઃ
(2, 3)
એક ત્રિકોણની બાજુઓનાં માપ $13$ સેમી, $41$ સેમી અને $15$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો.
કિંમત શોધો:
(1) $\left(\frac{125}{64}\right)^{-\frac{2}{3}}$
( 2 ) $(343)^{-\frac{2}{3}}$
નીચેના પૈકી પ્રત્યેક સમીકરણનાં ચાર ઉકેલ લખો : $2x + y = 7$
આકૃતિમાં $AB \| CD$ અને $CD \| EF$ અને $EA \perp AB$ છે. જો $\angle BEF =55^{\circ}$ હોય, તો $x, y$ અને $z$ નાં મૂલ્ય શોધો.
સમીકરણના ચાર ઉકેલ શોધો:
3x + 5y = 0
નીચેના આવૃત્તિ-વિતરણ કોષ્ટકને સતત આવૃત્તિ-વિતરણ કોષ્ટકમાં રૂપાંતરિત કરો :
વર્ગ$10-19$$20-29$$30-39$$40-49$$50-59$$60-69$
આવૃત્તિ 57111497
સાદું રૂપ આપો. $ ({\frac{1}{3}}^3)^7 $
$ \angle A $ અને $ \angle B $ રૈખિક જોડના ખૂણા છે . જો $ 4\angle A = 5\angle B $ હોય , તો $ \angle A $ અને $ \angle B $ શોધો .