Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જયારે આપાત પ્રકાશને $\lambda$ જેટલી તરંગલંબાઈ હોય ત્યારે ઈલેક્ટ્રોનની ગતિઊર્જા $E$ છે. જે તેનું મૂલ્ય $2E$ જેટલું વધારવું હોય તો આપાત પ્રકાશને $..............$ જેટલી તરંગલંબાઈ હોવી જ જેઈશે.