આઈન્સ્ટાઈનના ફોટોઈલેક્ટ્રીક સમીકરણ મુજબ, ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા અને આપાત વિકિરણની આવૃત્તિનો આલેખ કેવો થાય?
  • A

  • B

  • C

  • D

AIPMT 1996,AIPMT 2004, Easy
Download our app for free and get startedPlay store
d
(d)According to Einstein equation \(h\nu = h{\nu _0} + {K_{\max }}\)

==> \({K_{\max }} = h\nu - h{\nu _0}\)  on comparing it with \(y = mx + c,\) it is clear to say that,

This is the equation of straight line having positive slope \((h)\) and negative intercept \((h{\nu _0})\) on \(KE\) axis.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે કોઈ ફોટો સંવેદી સપાટીને $v$ જેટલી આવૃત્તિ ધરાવતા એકરંગી પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે. ત્યારે ફોટો-પ્રવાહ માટેનું સ્ટોપિંગ પોટેન્શિયલ (સ્થિતિમાન) $-V_o/2$ મળે છે. જ્યારે સપાટીને $v/2$ જેટલી આવૃત્તિ ધરાવતા એકરંગી પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $-v_o$ મળે છે. આ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટેની થ્રેશોલ્ડ આવૃત્તિ ______ હશે.
    View Solution
  • 2
    $1\ m $ અંતરે મૂકેલી ગોળામાંથી ફોટોસેલ પ્રકાશ મેળવે છે. જો આ ગોળાને $2\ m$ અંતરે મૂકતા ઉત્સર્જિત ઇલેકટ્રોન …..
    View Solution
  • 3
    એક ઈલેક્ટ્રોન (સ્થિર દળ $m_0$) $0.8\ c$ ની ઝડપથી ગતિ કરે છે. જ્યારે તે આ ઝડપથી ગતિ કરે ત્યારે તેનું દળ કેટલું થાય?
    View Solution
  • 4
    ઇલેકટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઇ ${10^{ - 10}}$ $m$ થી $0.5 \times {10^{ - 10}}$ $m$ કરવા માટે ઊર્જા કેટલી વધારવી પડે?
    View Solution
  • 5
    $100 \,V$ નાં સમાન સ્થિતિમાનથી ઈલેક્ટ્રોન અને પ્રોટોનને પ્રવેગિત કરી તેમને સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈને અલગ ગણવામાં આવે છે. તેમની તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો હશે ? $\left( m _{ P }=1.00727\, u , m _{ e }=0.00055 \,u \right)$
    View Solution
  • 6
    ઈલેકટ્રોનના વેગમાનમાં ફેરફાર $ \Delta p $ થવાથી દ-બ્રોગ્લી તરંગલંબાઇમાં થતો ફેરફાર $0.50\%$ છે. ઈલેકટ્રોનનું શરૂઆતનું વેગમાન કેટલું હશે?
    View Solution
  • 7
    એક ડ્યુટેરોન $500$ વોલ્ટમાંથી પ્રવેગિત થાય છે. સમાન દ બ્રોગ્લી તરંગ લંબાઈ માટે માત્ર હિલીયમનો એક જ આયનનું આયનીકરણ થાય છે. તો સ્થિતિમાન ........... $V$ શોધો.
    View Solution
  • 8
    પોટેશિયમની થ્રેસોલ્ડ આવૃત્તિ $3 \times 10^{14}\ Hz$ છે. તો કાર્ય વિધેય ......છે.
    View Solution
  • 9
    $E$ ગતિઊર્જા ધરાવતાં ઇલેકટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થાય?
    View Solution
  • 10
    જો આપાત પ્રકાશની તીવ્રતા વધે ......
    View Solution