પ્રક્રિયા$(i)$ અને પ્રક્રિયા $(ii)$ માં પ્રાપ્ત ફોર્મિક એસિડના મોલ્સનો ગુણોત્તર કેટલો છે ?
$HBr$ સાથેના ન્યુક્લિયોફિલિક વિસ્થાપન તરફ આ આલ્કોહોલની સક્રિયતામાં ઘટાડો થવાનો ક્રમ કયો સાચો છે