Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે નિર્જળ $AlC{l_3}$ની હાજરીમાં ${C_6}{H_6}$ ની વધારે માત્રા $C{H_2}C{l_2}$ સાથે પ્રક્રિયા કરે છે તો નીચેનામાંથી ક્યુ બંધારણ અપેક્ષિત નીપજને અનુરૂપ છે
એક સંયોજન ' $A$ ' ની ' $X$ ' અને ' $Y$ ' સાથે પ્રક્રિયા કરતા, સરખી મુખ્ય નીપજ આપે છે પરંતુ જુદ્દી જુદ્દી ગૌણ નીપજ ' $a$ ' અને '$b$' આપે છે. '$a$' નું ઓક્સીડેશન કરતા જે એક પદાર્થ મળે તે કીડીઓ દ્વારા પણ મળે છે.