પ્રદાર્થ નો વેગ \(\, = \,\,\frac{{{\text{5}}{\text{.04}}}}{{\text{2}}}\,\, = \,\,2.52\,\,m/{s^2}\)
\(10s\) માં પ્ર્દર્થ નું થતું સ્થાનાંતર \({\text{S}}\,\, = \,\,{\text{0}}\,\, \times \,\,{\text{10}}\,\, + \,\,\frac{{\text{1}}}{{\text{2}}}\,\, \times \,\,2.52\,\, \times \,\,{(10)^2}\, = \,\,126\,m\)
આપવામાં આવતા બળથી થતું કાર્ય, \(W_a = FS = 7×126 = 882 J\)
ઘર્ષણબળ વડે થતું કાર્ય \(= Wf = -1.96 × 126 = -246.96 J \cong 247 J\)
\((-)\) ઋણ નિશાની ઘર્ષણની વિરુદ્ધમાં થતું સ્થાનાંતર દર્શાવે છે.
$(1)$ ટુકડાને ઉંચકવામાં બળ દ્વારા થતું કાર્ય
$(2) 5m$ ઉંચાઈએ ટુકડાની સ્થિતિ ઊર્જા
$(3) 5m$ ઉંચાઈએ ટુકડાની ગતિ ઊર્જા
$(4) 5m $ ઉંચાઈએ ટુકડાનો વેગ શોધો.