એક આોટોમોબાઈલનો પાવર આઉટપુટ જાણવા માટે નીચેનામાંથી કઈ વસ્તુ જાણવી આવશ્યક છે.
  • A
    અંતિમ વેગ અને ઊંચાઈ
  • B
    દળ અને કરવામાં આવેલ કાર્ય
  • C
    ખેંચાણ બળ અને ગતિનું અંતર
  • D
    કરેલ કાર્ય અને કાર્ય માટે લાગેલ સમય
Easy
Download our app for free and get startedPlay store
d
(d)

Power is defined as the rate of doing work. For the automobile, the power output is the amount of work done (overcoming friction) divided by the length of time in which the work was done.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $10 kg $ દળના એક પદાર્થ પર $(5\hat i + 6\hat j - 7\hat k)\,N$ બળ લગાડતાં તેનું $(4\hat i - 2\hat j + 5\hat k)$સ્થાનેથી $(8\hat i + 6\hat j - 3\hat k)$ સ્થાન સુધી સ્થાનાંતર થાય છે. આ દરમિયાન થયેલું કાર્ય.....$J$ માં શોધો.
    View Solution
  • 2
    ઈલેકિટ્રક મોટર $40 N$  નું બળ તાર પર લગાડીને પદાર્થને $ 1 min$  માં $ 30 m $ ખસેડે છે.તો મોટરનો પાવર $Watts$ માં કેટલો થશે?
    View Solution
  • 3
    $v$ ઝડપથી ગતિ કરતો ન્યુટ્રોન ધરા અવસ્થામાં રહેલ સ્થિર હાઇડ્રોજન પરમાણુ સાથે સંઘાત કરે છે. તો ન્યૂટ્રોનની ન્યૂનતમ ગતિઉર્જા($eV$ માં) કેટલી હોવી જોઈએ કે જેથી તે અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે?
    View Solution
  • 4
    $m$  દળ અને $l$  લંબાઇ ધરાવતો સળિયો ટેબલ પર પડેલ છે.તેને શિરોલંબ કરતાં થતું કાર્ય
    View Solution
  • 5
    $x -$ દિશામાં $2v$ જેટલી ઝડપથી ગતિ કરતો અને $m$ દળ ધરાવતો કણ $y-$ દિશામાં $v$ જેટલી ઝડપથી ગતિ કરતા બીજા $2m$ દળ ધરાવતા કણ સાથે અથડાય છે.આ અથડામણ જો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય,તો અથડામણ દરમિયાન ઊર્જામાં થતો પ્રત્યાશિત ફેરફાર ..................... $\%$ ની નજીક ( જેટલો ) હશે.
    View Solution
  • 6
    ગ્રાફમાં દર્શાવ્યા પ્રમાણે એક કણ આપેલ સ્થાન સાથે બદલાતા બળના કારણે એક પારિમાણિક ગતિ કરે છે. $3\, m$ ગતિ કર્યા પછી કણની ગતિઉર્જા કેટલા .............. $\mathrm{J}$ થશે?
    View Solution
  • 7
    કોઇ એક કણ પર $\left( {4\hat i + 3\hat j} \right)N$ નું બળ લાગતાં તે બિંદુ $\left( { - 2\hat i + 5\hat j} \right)$ થી $\left( {4\hat j + 3\hat k} \right)$ સુધી ગતિ કરે છે. આ બળ વડે થતું કેટલું કાર્ય ($J$ માં) થયું હશે?
    View Solution
  • 8
    એક સ્પ્રિંગની ખેંચાણ $10$ સે.મી. થી $20$ સે.મી. કરવા માટે તેને ખેંચવા થયેલ કુલ કાર્ય.....
    View Solution
  • 9
    બે સમાન સ્પિંગ્રો $P$ અને $Q$ ના બળ અચળાંક અનુક્રમે $K_P $ અને $K_Q$ એવા છે, કે જયાં $K_P > K_Q$ છે. પ્રથમ વખત (કિસ્સો $a$) બંને સમાન લંબાઈથી ખેંચાય છે અને બીજી વખત (કિસ્સો $b$) સમાન બળ સાથે. સ્પ્રિંગ દ્વારા થતા કાર્ય અનુક્રમે $W_P$  અને $W_Q$ હોય, તો બંને કિસ્સા $(a)$ અને $(b)$ માં તેમની વચ્ચેનો સંબંધ અનુક્રમે શું થાય?
    View Solution
  • 10
    કણ $A$ એ સ્થિર સ્થિતિમાં રહેલા બીજા કણ $B$ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ પામે છે. તેઓ એકબીજાથી વિરુદ્ધ દિશામાં સરખી ઝડપથી ઉડે છે. જો તેમના દળ અનુક્રમે $m_A$ અને $m_B$ હોય તો
    View Solution