Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$h$ ઉંચાઈની એક ભેખડ પરથી એક ભારે (વજનદાર) પથ્થરને $v $ ઝડપે ફેંકવામાં આવે છે. પથ્થર જમીનને મહત્તમ ઝડપે અથડાય તે માટે તેને કેવી રીતે અને કઈ દિશામાં ફેંકવો જોઈએ?
$m $ દળ અને $ v$ વેગની એક ગોળી $M$ દળના લોલક આગળથી પસાર થાય છે અને $v/2$ વેગ સાથે અથડાય છે. $v$ ની કઈ ન્યૂનત્તમ કિંમત માટે લોલક સંપૂર્ણ ચક્ર પૂર્ણ કરશે ?
$10\, kg$ નો નળાકાર $10\, m/s$ ના વેગથી રફ સપાટી પર ગતિ કરે છે.નળાકાર અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ હોય,તો સ્થિર થતાં પહેલાં ........ $m$ અંતર કાપશે.
એક કણ $A$ ઉર્ધ્વ શિરોલંબ દિશામાં પ્રક્ષેપણ કરેલ છે. જ્યારે બીજો સમાન દળનો પદાર્થ $B$ એ $45$ ના ખૂણે પ્રક્ષેપણ કરેલ છે. બંને સમાન ઉંચાઈએ પહોંચે છે. પદાર્થ $A$ અને $ B$ ની પ્રારંભિક ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?
$m$ દળ ધરાવતો એક કણ અયળ ત્રિજ્યા $r$ ધરાવતા વર્તુળાકાર પથ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો કેન્દ્રગામી પ્રવેગ $(a)$ સમય $t$ સાથે $a= k ^{2} r t^{2}$, જ્યા $k$ એ અચળાંક છે, મુજબ બદલાય છે. તેના પર લાગતા બળ દ્વારા અપાતી કાર્યત્વરા (પાવર) ......... મુજબ આપી શકાય.
એક મેટ્રીક ટન દળનું એક એન્જિન ઢોળાવવાળા સમતલ પર સમક્ષિતિજ સાથે $\theta = {\tan ^{ - 1}}\left( {\frac{1}{2}} \right)$ ખૂણે $36\; km/hr $ ની ઝડપે ચઢાણ કરે છે. જો સપાટીનો ઘર્ષણ ગુણાંક $\left( {\frac{1}{{\sqrt 3 }}} \right)$ હોય તો એન્જિનનો પાવર (વોટમાં) કેટલો હશે ?