$2 kg$ નો પદાર્થ $ 100 m/s$ ના વેગથી દિવાલ સાથે અથડાય ને તેટલા જ વેગથી પાછો આવે છે.જો દિવાલ સાથેનો સંપર્ક $1/50$ sec સમય હોય,તો દિવાલ દ્વારા કેટલું બળ લાગતું હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિ દર્શાવ્યા મુજબ, એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ થઈને ચલિત બળ $F$ ની અસર હેઠળ ગતિ કરે છે. જો બળનું પ્રારંભિક મુલ્ય $F_0$ છે, તો પછી જ્યાં તે પાછો સ્થિર અવસ્થામાં આવશે ત્યારે પદાર્થનું સ્થાન ક્યાં હશે?
કોઈ $m$ દળના કણ પર પ્રયોગમુલક નિયમ પ્રમાણે બળ $F = \frac{R}{{{t^2}}}\,v(t)$ લગાવવામાં આવે છે. ગતિની શરુઆતની સ્થિર સ્થિતિ થી પ્રાયોગિક રીતે આ નિયમ ની કસોટી કરવી હોય તો તેના માટે ..... નો વક્ર દોરવો એ ઉત્તમ રસ્તો છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વજન વગરની દોરી, $m$ દળના પુલીના હુક સાથે લટકાવી છે અને $M$ દળના બ્લોક દોરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લટકાવ્યો છે તો, હુક દ્વારા પુલી પર લાગતું બળ કેટલું થશે?
$5\,kg$ દળના એક કણ પર ત્રણ બળો $F_1=10\,N , F_2=8 N$ અને $F_3=6\,N$ લગાડેલા છે. બળ $F_2$ અને $F_3$ લંબરૂપે એવી રીતે લગાડેલા છે કે જેથી કણ સ્થિર રહે. જો બળ $F_1$ ને દૂર કરવામાં આવે, તો કણનો પ્રવેગ ....... $ms^{-2}$ થાય.
$100\,g$ વજનનો એક નાના ટુકડાને $7.5\,N / m$ સ્પ્રિંગ અચળાંક અને $20\,cm$ લંબાઈ ધરાવતી સ્પ્રિંગ સાથે બાંધવામાં આવે છે. સ્પ્રિંગનો બીજો છેડો $A$ બિંદુ એ સજ્જડ રીતે બાંધેલો છે. જો ટૂકડો વર્તુળાકાર માર્ગમાં લીસી સમક્ષિતિજ સપાટી પર $5\,rad / s$ નો અચળ કોણીય વેગ સાથે $A$ બિંદુ પાસે ગતિ કરે છે, તો સ્પ્રિંગમાં ઉદ્દભવતું તણાવ $........\,N$ છે.