Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અવગણ્ય અવરોધ ધરાવતા થર્મોકપલ તાપમાનની રેખીય શ્રેણીમાં $40\,\mu V{/^o}C$ નું $e.m.f.$ ઉત્પન્ન કરે છે. આ થર્મોકપલ સાથે $10$ ઓહ્મ અવરોધનું ગેલ્વેનોમીટર જોડાયેલ છે, જેની સંવેદિતા $1\;\mu A/div$ છે. આ તંત્ર દ્વારા શોધી શકાય તેવા લઘુત્તમ તાપમાન તફાવતનું મૂલ્ય કેટલું હશે?
સમાન લંબાઈ અને સમાન જાડાઈ ધરાવતા બે તારની અવરોધકતા $6\, \Omega \,cm$ અને $3 \,\Omega\, cm$ છે તેમને સમાંતર જોડતા સમતુલ્ય અવરોધકતા $\rho\, \Omega \,cm$ હોય તો $\rho$
બે અવરોધોને સમાંતર જોડવામાં આવે તો તેમનો સમતુલ્ય અવરોધ $\frac{6}{5}\,\Omega$ છે.એક અવરોધ તાર તૂટી જાય છે.અને અસરકારક અવરોધ $2$ ઓહમ બની જાય છે. તો તુટેલા તારનો અવરોધ ઓહમમાં કેટલો હશે.