સુવાહક તારમાં ઈલેકટ્રોનની ડ્રીફટ વેગ $1 \,mm/s$ ના ક્રમનો છે. જ્યારે સ્વિચ ચાલુ થાય કે તરત જ બલ્બ એકદમ ઝડપથી ચાલુ થઈ જાય છે. કારણ કે.....
Aઈલેકટ્રોનની ઊલટ સૂલટ ઝડપ ઘણી વધારે $10^{-6}\, m/s$ ના ક્રમનું હોય છે.
B
ઈલેકટ્રોન અથડામણ દરમિયાન તેની ઊર્જાનું ઝડપથી વહન કરે છે.
C
તારમાં વિધુત ક્ષેત્ર ખૂબ જ ઝડપથી રચાય છે. દરેક આડછેદમાંથી ઉત્પન્ન થતો વિધુત પ્રવાહ મોટે ભાગે તાત્ક્ષણિક હોય છે.
D
ઉપરોક્ત બધા જ
Easy
Download our app for free and get started
c Drift velocity \(v_d=\frac{eEt}{m}\) so drift velocity is directly proportional to the electric filed. When switch is on, the filed is quick set up wire and produce current through wire instantaneously.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઇલેકિટ્રક કીટલીમાં બે કોઈલ છે.જયારે એક કોઇલ શરૂ કરવામાં આવે ત્યારે ચા $10\,\, \min.$ માં ગરમ થાય છે,જયારે બીજી કોઇલ શરૂ કરવામાં આવે ત્યારે તેટલી જ ચા $40 \,\,\min.$ માં ગરમ થાય છે.જયારે બંને કોઇલને સમાંતર જોડવાથી ચા કેટલા $min$ ગરમ થશે?
$E_1$ અને $E_2$ $e.m.f.$ ના બે કોષોને શ્રેણીમાં જોડેલા છે.અને પોટેન્શીયોમીટરના તારની બેલેન્સીંગ લંબાઈ $625\,cm$ છે.જો $E_1$ ના ટર્મીનલને બદલવામાં આવે, તો મેળવેલી બેલેન્સીંગ લંબાઈ $125\,cm$ છે.આપેલ છે કે $E_2 > E_1$ તો $E_1: E_2$ ના ગુણોતર શું હોય શકે?
અવરોધ $(R)$ માપવા માટે નીચે મુજબ પરિપથ રચવામાં આવે છે. આ પરિપથ માટે $V-I$ લાક્ષણિકતા માટે વોલ્ટમીટર અને એમીટરના અવલોકનોનો દર્શાવ્યા મુજબનો આલેખ મળ છે. $R$નું મૂલ્ય ........ $\Omega$ છે.