Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ $A$ છે. અને પ્લેટો વચ્ચેનું અંતર $100\, mm$ છે. તેમાં બે ડાઈ ઈલેકટ્રીક સ્તરો છે. એક $10$ ડાઈ ઈલેકટ્રીક અચળાંક અને $6\, mm$ જાડાઈ ધરાવતું અને બીજુ $5$ ડાઈ ઈલેકટ્રીક અચળાંક અને $4\, mm$ જાડાઈ ધરાવતું છે. તો કેપેસિટરની કેપેસિટન્સ શોધો.
$5 \mu F$ ના એેકસમાન કેપેસીટરોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલ છે. આપેલી સ્વીચો $K_1$ અને $K_2$ ને બંધ ક્યાંનાં ખાસ્સા લાંબા સમય બાદ કેપેસીટર $(3)$ માટે સ્થિતિમાનનો તફાવત કેટલો થશે ?
નીચેના પરિપથમાં દર્શાવેલ બે સમાન કેપેસીટર $\mathrm{C}_{1}$ અને $\mathrm{C}_{2}$ નો કેપેસીટન્સ સમાન છે. જ્યારે કળ $k$ દ્વારા ટર્મિનલ $a$ અને $b$ ને જોડેલ હોય ત્યારે $\mathrm{C}_{1}$ કેપેસીટરને $ V\; volt \;emf $ ધરાવતી બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. હવે ટર્મિનલ $a$ અને $b$ ને અલગ કરી ટર્મિનલ $b$ અને $c$ જોડવામાં આવે તો કેટલા $\%$ ઉર્જાનો વ્યય થશે?