Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બંધુકમાથી એક ગોળીને પ્રારંભિક વેગ $u$ થી છોડતા તે $R$ અંતરે રહેલા ટાર્ગેટ સાથે અથડાય છે જો $t_1$ અને $t_2$ એ ટાર્ગેટ સાથે અથડવા માટેની બે અલગ અલગ શક્યતા માટેનો સમય હોય, તો $t_1t_2$ શું થાય?
રામ $6 \,m / s$ ની ઝડપે પૂર્વ દિશામાં ગતિ કરે છે અને શ્યામ ઉત્તર-પૂર્વના $30^{\circ}$ ના ખૂણે $6 \,m / s$ ની ઝડપે ગતિ કરે છે. તો તેના સાપેક્ષ વેગનું મુલ્ય ............. $m / s$ થાય ?
$x$-અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલ કણોની સ્થિતિ $x=\left(-2 t^3\right.$ $\left.+3 t^2+5\right) \,m$ દ્વારા આપવામાં આવે છે. જે ક્ષણે કણનો વેગ શૂન્ય બને છે ત્યારે કણનો પ્રવેગ ........... $m / s ^2$ થાય?