હવે પ્લેટ બિંદુ \(A\) ની આસ પાસ ભ્રમણની શરૂઆત કરે છે.
\(\tau \,\, = \,\,mg\,\,\left( {\frac{\ell }{2}} \right)\,\,\)
\(\Rightarrow \,\,\,I\alpha \,\, = \,\,mg\,\,\left( {\frac{\ell }{2}} \right)\,\,\,.......\,\,\,(i)\)
અહી,\(\,\, = \,\,0.2\,m,\,\,b\,\, = \,\,0.15\,m\,\, \Rightarrow \,\,\,{d^2}\, = \,\,\frac{{{\ell ^2}}}{4}\,\, + \,\,\,\frac{{{b^2}}}{4}\,\)
\( = \,\,\frac{{{{(0.2)}^2}}}{4}\,\, + \,\,\frac{{{{(0.15)}^2}}}{4}\,\, = \,\,\,\frac{{0.0625}}{4}\,\,{m^2}\)
\(A\) બિંદુ પર જડત્વની ચાકમાત્રા \(I = I_{CM} +Md^2\)
\(I\,\, = \,\,\frac{M}{{12}}\,\,\,({\ell ^2} + {b^2})\,\, + \,\,M{d^2}\,\)
\( = \,\,\frac{{20}}{{12}}\,[\,{(0.20)^2}\,\, + \,\,{(0.15)^2}]\,\, + \,\,20\,\, \times \,\,\,\frac{{0.0625}}{4}\,\,..........\,\,\,(ii)\)
સમી. (\(i\)) અને (\(ii\)) નો ઉકેલ શોધતાં \(\alpha = 48\ rad/s^2\)
$(i)$ $R$ ત્રિજ્યાની રિંગ
$(ii)$ $\frac {R}{2}$ ત્રિજ્યાનો ઘન નળાકાર અને
$(iii)$ $\frac {R}{4}$ ત્રિજ્યાનો ઘન ગોળો
જો ઢાળના તળિયે બધાના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સમાન હોય તો તેમના દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર કેટલો થાય?