$M$ દળ અને $L$ લંબાઇ ધરાવતા સળિયાને આકૃતિ મુજબ વાળવામાં આવે છે. $O$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
  • A$\frac{{M{L^2}}}{6}$
  • B$\frac{{M{L^2}}}{{12}}$
  • C$\frac{{M{L^2}}}{{24}}$
  • D$\frac{{M{L^2}}}{3}$
Medium
Download our app for free and get startedPlay store
b
since rod is bent at the middle, so each part of it will have the same length \(\left(\frac{L}{2}\right)\) and \(\operatorname{mass}\left(\frac{M}{2}\right)\) as shown

Moment of inertia of each part through its one end

\(=\frac{1}{3}\left(\frac{M}{2}\right)\left(\frac{L}{2}\right)^{2}\)

Hence, net moment of inertia of complete structure through its middle point \(O\) is.

\(I=\frac{1}{3}\left(\frac{M}{2}\right)\left(\frac{L}{2}\right)^{2}+\frac{1}{3}\left(\frac{M}{2}\right)\left(\frac{L}{2}\right)^{2}\)

\(=\frac{1}{3}\left[\frac{M L^{2}}{8}+\frac{M L^{2}}{8}\right]=\frac{M L^{2}}{12}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તકતીના કેન્દ્ર પર એક છોકરો હાથમાંં બે બ્લોક લઈને ઊભો છે. તે કેન્દ્રમાંથી પસાર થતી લંચ અક્ષ પર તંત્રની ગતિ ઊર્જા $K$ છે. જ્યારે છોકરો તેના હાથ ખુલ્લા કરે ત્યારે તંત્રની ભ્રમણ અક્ષ પર જડત્વની ચાકમાત્રા બમણી થઈ જાય છે. તો તંત્રની નવી ગતિ ઊર્જા કેટલી થશે ?
    View Solution
  • 2
    તંત્રને સમતોલન સ્થિતિમાં રાખવા માટે તેના પર લાગતા ટોર્કને સંતુલિત કરવું પડે . આ વિધાન સાચું કરવા માટે ટોર્ક ક્યાં લેવું પડે ?
    View Solution
  • 3
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અવગણ્ય આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક અસંમિત સમાન ચોસલાનું દ્રવ્યમાન કેન્દ્ર $\vec r\, cm$ ______ હશે.
    View Solution
  • 4
    જો $\vec \omega = 3\hat i - 4\hat j + \hat k$ અને $\vec r = 5\hat i - 6\hat j + 6\hat k$ હોય, તો રેખીય વેગનું મૂલ્ય શું થાય?
    View Solution
  • 5
    $M$ દળ અને $r$ ત્રિજયા ધરાવતા નળાકાર પર $m$ દળ લટકાવતા તેનો પ્રવેગ
    View Solution
  • 6
    એક પોલો ગોળો તેની સંમિત અક્ષને સમાંતર (અનુલક્ષીને) એક સમતલ સપાટી ઉપર ગબડે છે તેની ચાકગતિ ઉર્જા અને કુલ ગતિઉર્જાનો ગુણોતર $\frac{x}{5}$ છે. $x$ નું મૂલ્ય. . . . . . .હશે.
    View Solution
  • 7
    $2\ kg$ પાતળી રિંગની ત્રિજ્યા $0.5\ m$ છે. તે $1\ m/s $ ના વેગથી સમક્ષિતિજ સમતલ પર સરક્યા વિના ગબડે છે. $0.1\ kg$ દળનો નાનો બોલ તેની વિરૂદ્ધ દિશામાં $20\ m/s$ ગના વેગથી ગતિ કરે છે અને રિંગને $ 0.75\ m$ ઉચાઈએ અથડાઈને શિરોલંબ દિશામાં $10\ m/s$ વેગથી ગતિ કરે છે. અથડામણની તરત જ બાદ....
    View Solution
  • 8
    $(4 \hat{ i }+3 \hat{ j }-\hat{ k }) m \cdot$ બિંદુ પર લાગતું બળ $\overrightarrow{ F }=(\hat{ i }+2 \hat{ j }+3 \hat{ k }) N$ છે, $(\hat{i}+2 \hat{j}+\hat{k}) m$ બિંદુને અનુલક્ષીને ટોર્ક $\sqrt{ x } N - m$ હોય તો $x = ........$
    View Solution
  • 9
    એક ગરમ નક્કર ગોળો $\omega_0$ કોણીય વેગ સાથે તેના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરી રહ્યો છે. જો તે એવી રીતે ઠંડો થાય કે તેની ત્રિજ્યાએ તેના મૂળ મૂલ્ય $\frac{1}{\eta}$ જેટલી ઘટે છે તો તેનો કોણીય વેગ થું થશે ?
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલ છે: એકને  વિધાન $(A)$ તરીકે લેબલ થયેલ છે અને બીજું કારણ $(R)$ તરીકે લેબલ કરેલ છે,

    વિધાન $(A)$ : જ્યારે ફટાકડો (રોકેટ) આકાશમાં વચ્ચે વિસ્ફોટ થાય છે, ત્યારે તેના ટુકડાઓ એવી રીતે ઉડે છે કે તે તેજ માર્ગ પર આગળ વધે છે, જે ફટાકડો જ્યારે વિસ્ફોટ ન પામ્યો હોય, તે માર્ગે આગળ વધતો હતો.

    કારણ $(R)$: ફટાકડા (રોકેટ) નો વિસ્ફોટ ફક્ત આંતરિક બળોને કારણે થાય છે અને આ વિસ્ફોટ માટે કોઈ બાહ્ય બળ લાગતું નથી.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

    View Solution