Question
$20 \ m$ પરિમિતિવાળા ચોરસની એક બાજુનું માપ શોધો.

Answer

ચોરસની પરિમિતિ $= 4 \times \text{બાજુનું માપ}$
$20 \ m = 4 \times \text{બાજુનું માપ}$
$\text{બાજુનું માપ} = \frac{20}{4} \ m = 5 \ m$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$32, 48, 70, 210$ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે ગણતરી કરી નક્કી કરો. જો પ્રમાણમાં હોય, તો તે દર્શાવો.
$13 \text{ cm}$ લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ શોધો.
$9$ ને ચોરસ સ્વરૂપમાં દર્શાવો.
સરવાળા કરો: $\frac{7}{23} + \frac{10}{23} = \text{______}$
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $1700$ એ $4$ અને $8$ વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો.
સમીકરણ ઉકેલો : $5n-1=9$
મીરાં એક બાગમાં ગઈ. જેની લંબાઈ $150 \ m$ અને પહોળાઈ $80 \ m$ હતી. તેણે બાગની સીમારેખા પર ચાલીને એક પૂરો આંટો માર્યો. તેણે કેટલું અંતર કાપ્યું હશે?
અભિવ્યક્તિમાની ક્રિયાઓ $($સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર$)$ ઓળખી આ અભિવ્યક્તિ શું દર્શાવે છે તે લખો. : $(a)\ 2y + 17, (b)\ 2y - 17$
નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરો :
$(a)$ ખુલ્લો વક્ર
$(b)$ બંધ વક્ર
ઉકેલો:
(i) $\frac{4}{9} + \frac{2}{7}$
(ii) $\frac{5}{7} + \frac{1}{3}$
(iii) $\frac{3}{4} - \frac{1}{3}$