$200\ CC\ (200\ ml)$ દ્વાવણ $X, 0.02$ મોલ $[Co (NH_3)_5 Br]\ Cl_2$ તથા $0.02$ મોલ $[Co (NH_3)_5 Cl]\ SO_4$ ધરાવે છે. જો દ્રાવણ $X$ ની પ્રક્રિયા વધુ પ્રમાણમાં $AgNO_3$ અને વધુ પ્રમાણ્માં $BaCl_2$ સાથે કરવામાં આવે તો અવક્ષેપન પામતા $Y$ અને $Z$ ની મોલ સંખ્યા અનુક્રમે કેટલી હશે?
  • A$0.02, 0.02$
  • B$0.01, 0.02$
  • C$0.02, 0.04$
  • D$0.04, 0.02$
Advanced
Download our app for free and get startedPlay store
d
d
\([Co (NH_3)_5Br] Cl_2 + 2AgNO_3 → 0.02\) મોલ

\([Co (NH_3)_5 Br] (NO_3)_2 + 2AgCl_{(s)} (y) 0.02 \times 2 = 0.04\) મોલ

\([Co (NH_3)_5Cl] SO_4 + BaCl_2 → [Co (NH_3)_5 Cl] Cl_2 + 0.02\) મોલ

\(BaSO_4 (s)\)

\((z) 0.02\) મોલ

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી .......નું નામ દાયબ્રોમાઈડો બિસ(ઈથીલીન ડાયઅમાઈન) ક્રોમીયમ $ (III)$  બ્રોમાઈડ આપી શકાય ?
    View Solution
  • 2
    નીચેના પૈકી ક્યુ વધુ પડતા $CN^-$ સાથે $2$ સવર્ગાંક ધરાવતુ સંકીર્ણ આપશે ?
    View Solution
  • 3
    નીચેનામાંથી કયા લિગેન્ડ દ્વિદંતીય બનવા અપેક્ષિત છે.
    View Solution
  • 4
    $ IUPAC $ નામકરણ પદ્ધતિ પ્રમાણે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ નું નામ ...........
    View Solution
  • 5
    $[CO(en)_2Br_2]Cl_2$ માં કોબાલ્ટમાં સવર્ગ આંક.....
    View Solution
  • 6
    નીચેના સુધીમાંથી કેટલાક અમ્બિડેન્ટેટ લિગેન્ડ્સ છે .. ..

    $\mathrm{NO}_2^{-}, \mathrm{SCN}^{-}, \mathrm{C}_2 \mathrm{O}_4^{2-}, \mathrm{NH}_3, \mathrm{CN}^{-}, \mathrm{SO}_4^{2-}, \mathrm{H}_2 \mathrm{O}$.

    View Solution
  • 7
    ર્દશ્ય વિભાગમાં શોષણ તરંગલંબાઈનો ક્રમ.......
    View Solution
  • 8
    $[Co(NH_3)_5Cl]Cl_2$ નું સાચું નામ પસંદ કરો ?
    View Solution
  • 9
    $[CO (NH_3)_6]Cl_3$ સંયોજન દ્રાવણમાં કેટલા આયનો ઉત્પન્ન કરે છે?
    View Solution
  • 10
    .....સંકીર્ણ રંગીન હોય છે.
    View Solution