$A$ $EDTA$
$B$ $Pt$ના સવર્ગ સંયોજનો
$C$ $D-$ પેનિસિલામાઈન
$D$ સીસપ્લેટીન
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
$(I)$ નિકલના શુદ્ધિકરણ માટે મોંડની પ્રક્રિયા
$(II)$ ફોટોગ્રાફિક પ્લેટમાંથી પ્રક્રિયા ન થયેલ $AgBr$ ને દૂર કરવું
$(III)$ શરીરમાંથી સીસાના ઝેરને દૂર કરવું
$I$ $-$ $II$ $-$ $III$