Question
$20.75$ રૂપિયામાંથી $18.25$ રૂપિયા બાદ કરો.

Answer

$20.75 - 18.25 = 2.50$
આમ, $20.75$ રૂપિયામાંથી $18.25$ રૂપિયા બાદ કરતાં $2.50$ રૂપિયા વધે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$2.29$ માંથી $0.95$ બાદ કરો:
અભિવ્યક્તિ આપો : એક લંબઘનની લંબાઈ $x$ મીટર છે. લંબઘનની પહોળાઈ તેની લંબાઈના અડધા કરતાં $3$ મીટર ઓછી છે, તો લંબઘનની પહોળાઈ કેટલી હોય?
જો $4$ ડઝન કેળાંની કિંમત રૂ. $60$ હોય, તો રૂ. $12.50$ માં કેટલા કેળાં ખરીદી શકાશે?
દશાંશનો ઉપયોગ કરી, નીચેનાને સેમીમાં દર્શાવો:
$(1) \ 116 \ \text{મિમી}$
$(2) \ 4 \ \text{સેમી} \ 2 \ \text{મિમી}$
એક ઓરડાની લંબાઈ $4$ મીટર અને પહોળાઈ $3$ મીટર $50$ સેમી છે. ઓરડાના આખા ભોંયતળિયાને ઢાંકવા માટે કેટલા ચોરસ મીટર શેતરંજી $($જાજમ$)$ જોઈએ $?$
દરેક $\square$ માં જવાબ લખો:
$\frac{4}{5} = \frac{\square}{15} = \frac{16}{\square} = \frac{\square}{30} = \frac{32}{\square}$
રાજુએ $35.65$ રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. તેણે દુકાનદારને $50$ રૂપિયા આપ્યા. તો દુકાનદાર પાસેથી રાજુએ કેટલા રૂપિયા પાછા મેળવ્યા?
દશાંશનો ઉપયોગ કરી $725$ પૈસાને રૂપિયા સ્વરૂપે દર્શાવો.
નીચેના પૈકી કયા સમીકરણો છે તે લખો. જો સમીકરણ હોય તો તેમાં કયો ચલ છે તે પણ દર્શાવો.
$(1)\ 13 - g = 17$
$(2)\ 20 - 5p = 3$
નીચેના ગુણોત્તર શોધો: $30$ મિનિટ અને $1.5$ કલાક