Question
નીચેના ગુણોત્તર શોધો: $30$ મિનિટ અને $1.5$ કલાક

Answer

$30$ મિનિટ : $1.5$ કલાક
$= 30$ મિનિટ : $(1.5 \times 60)$ મિનિટ
$= 30$ મિનિટ : $90$ મિનિટ
$= 30 : 90$
$= 1 : 3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કૌંસમાં આપેલી કિંમતોમાંથી દરેક સમીકરણનો કયો ઉકેલ છે, તે શોધી કાઢી બતાવો કે બીજી કિંમતો સમીકરણનું સમાધાન કરતી નથી:
$r - 4 = 0$ (કિંમતો: $4, -4, 8, 0$)
સંખ્યા $19$ ની પહેલાંની અને પછીની સંખ્યા મેળવો.
નમિતા દરરોજ $20$ કિમી $ 50$ મીટરની મુસાફરી કરે છે. તેમાંથી તે $10$ કિમી $200$ મીટર અંતર બસ દ્વારા અને બાકી રહેલ અંતર રિક્ષા દ્વારા મુસાફરી કરે છે, તો તે રિક્ષા દ્વારા કેટલું અંતર કાપે છે ?
દશાંશનો ઉપયોગ કરી $419$ સેમીને મીટર સ્વરૂપે દર્શાવો.
રશિદે ગણિતની ચોપડી માટે ₹ $35.75$ અને વિજ્ઞાનની ચોપડી માટે ₹ $32.60$ ખર્ચ્યા, તો રશિદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો
બાજુઓનાં માપ $12 \ m$ અને $21 \ m$ હોય તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.
$2 : 9$ અને $18 : 81$ આપેલા ગુણોત્તરો સરખા છે. એટલે કે તે પ્રમાણમાં છે. જો હા, તો તેમને યોગ્ય રીતે લખો:
નીચેની સંખ્યાઓ શબ્દોમાં લખો:
$(1) \ 6.035$
$(2) \ 123.08$
બાદબાકી કરો: $10 - \frac{3}{4}$
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $1700$ એ $4$ અને $8$ વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો.