Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પદાર્થનું અણુસૂત્ર $AB_2$ અને $AB_4$ ધરાવતા બે તત્વો $ A $ અને $B$ છે. જ્યારે $1\,g $ $AB_2$ ને $20\,g$ $C_6H_6$ માં દ્રાવ્ય કરવામાં આવે તો $2.3\,K $ ઠારણ બિંદુ ઘટે છે. જ્યારે $1\,g$ $AB_4$ થી $ 1.3\,K$ ઘટે છે. બેન્ઝિન માટે મોલલ અવનયન અચળાંક $ 5.1\,K $ મોલ$^{-1}$ છે. $A$ અને $B $ નો અણુભાર ગણતરી.....
$KCl$ અને $BaCl_2$ નું $0.01\,M$ દ્રાવણ પાણીમાં બનાવેલ છે. જો $KCl$ નું ઠારબિંદુ $-2\,^oC$ હોય તો $BaCl_2$ નું સંપૂર્ણ આયનીકરણ થાય ત્યારે તેનું ઠારબિંદુ .......... $^oC$ થશે.