ઓકિસજનનું દળ $= 2.70 - 2.16 = 0.54$ ગ્રામ
$I^{st}$ પ્રયોગમાં કોપર અને ઓકિસજનનું દળનો ગુણોત્તર $2.16 : 0.54 = 4 : 1 $ છે.
$II^{nd}$ પ્રયોગ : કોપર ઓક્સાઈડના દળ $= 1.15$ ગ્રામ
કોપરનું દળ $= 0.92$ ગ્રામ
... ઓકિસજનનું દળ $= 1.15-0.92 = 0.23 $ ગ્રામ
$II^{nd}$ પ્રયોગમાં કોપર અને ઓકિસજન દળોનો ગુણોત્તર $0.92 : 0.23 = 4 : 1$ છે.
આમ, $II^{nd}$ પ્રયોગમાં કોપર અને ઓકિસજન દળોનો ગુણોત્તર સમાન જ છે. $4 : 1$
આમ, અચળ પ્રમાણના નિયમનું પાલન થાય છે.
$N_2 + 3H_2 → 2NH_3$ પ્રક્રીયા અનુસાર બનતા એમોનીયાના દળ ..... હશે.
(આપેલ: $\mathrm{NaOH}$ નું મોલર દળ $40 \mathrm{gmol}^{-1}$ છે.)