\(44 → 6.022 \times10^{23} ⇒ 4.4 → (?)\)
\( = \frac{{6.022 \times {{10}^{23}}}}{1} \times \frac{{4.4}}{{44}} = 6.022 \times {10^{22}}\) અણુ
\(CO_2\) ના એક અણુમાં બે આૅકિસજન પરમાણુ હોવાથી
\(6.022 \times 10^{23}\times 2 = 12.044 \times10^{22} = 1.2044 \times 10^{23}\) આૅકિસજન પરમાણુ
કારણ : વિવિધ પદાર્થોના સમાન વજનમાં સમાન કણોના ઘટક કણો હોય છે.