$220\,V$ માંથી $11\,V$ કરવા સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે.પ્રાથમિક ગૂંચળામાં $5\,A$ અને ગૌણ ગૂંચળામાં $90\,A$ નો પ્રવાહ વહન થાય છે. તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા કેટલા ......$\%$ થાય?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$I$ પ્રવાહ ધારિત તાર, એક બાજુ ખૂલ્લી લંબચોરસ ફ્રેમ અને વાહક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. $l$ લંબાઈ અને અવરોધ $R$ ધરાવતો વાહક નો વેગ $V$ છે.તો લૂપમાં ઉદભવતો પ્રવાહ એ વાહક અને અનંતલંબાઈ તાર વચ્ચેનું અંતર $r$ ના વિધેય તરીકે
એક ગૂંચળાની પ્રેરકતા $2\; H$ અને અવરોધ $4\,\Omega$ છે. $10\,V$ નું $emf$ ગૂંચળામાંથી પસાર કરવામાં આવે છે. ચુંબકીયક્ષેત્રને લીધે વીજપ્રવાહ તેની સંતુલન કિમત સાથે સંકળાય છે, ત્યારની ઊર્જા ........ $\times 10^{-2}\,J$ હશે.
તારની ચોરસ લૂપ નું સમતલ ચુબકીયક્ષેત્રને લંબ છે. તારનો વ્યાસ $4/mm$ અને $30\,cm$ લંબાઈ નો તાર છે. ચુબકીયક્ષેત્રના ફેરફારનો દર $dB / dt =0.032\, Ts ^{-1} .$ છે તો પ્રેરિત થતો પ્રવાહ $............\times 100\,p\,A$
તારની અવરોધકતા $1.23 \times 10^{-8}\, \Omega m$ છે.
એક $12\,V,60\,W$ના લેમ્પને સ્ટેપડાઉન ટ્રાન્સફાર્મરના ગૌણ છેડા $(secondary)$ સાથે જોડેલ છે, જ્યારે તેના પ્રાથમિક છેડા $(primary)$ને $220\,V$ના એસી મેઈન્સ સાથે જોડવામોં આવે છે.જો ટ્રાન્સફોર્મરને આદર્શ ધારવામાં આવે તો, પ્રાથમિક ગૂંચળામાં $.......\,A$ પ્રવાહ વહેશે.