$L$ લંબાઇની બાજુવાળો અને $R$ અવરોધ ધરાવતી ચોરસ લૂપ સમાન ચુંબકીયક્ષેત્રમાં $v$ વેગથી ગતિ કરે છે,તો કેટલો પ્રવાહ ઉત્પન્ન થાય?
  • A$ \frac{{Blv}}{R} $ સમઘડી
  • B$ \frac{{Blv}}{R} $ વિષમઘડી
  • C$ \frac{{2Blv}}{R} $ વિષમઘડી
  • D
    શૂન્ય 
IIT 1989, Easy
Download our app for free and get startedPlay store
d
(d) No flux change is taking place because magnetic field exists everywhere and is constant in time and space.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવેલ તીરની દિશામાં કોઈલ $A B$ અને $CD$ ની બાજુ એક ચુંબક ખસે છે, તો વાહક તારમાં પ્રેરીત વિદ્યુત પ્રવાહની દિશા
    View Solution
  • 2
    આપેલ પરિપથ માટે, વપરાયેલ ટ્રાન્સફોર્મર માટે પ્રતિક્રિયા આપો :
    View Solution
  • 3
    r ત્રિજ્યા ધરાવતાં વર્તુળાકાર લુપને લંબરૂપે એકસમાન ચુંબકીય ક્ષેત્રમાં મુકતાં તેમાં $r_0 \;ms ^{-1}$ નાં મુલ્ય જેટલો અચળ રીતે મુલ્યમાં વધારો થાય છે. જો કોઈપણ રીતે તેનો મુલ્ય $r$ હોય. તો તે વખતે લુપ્તમાં પ્રેરીત $emf$
    View Solution
  • 4
    $A.C.$ પરિપથમાં ઇન્ડક્ટર કોઈલનો પ્રવાહ $i$ નો સમય સાથેનો ફેરફાર ગ્રાફમાં બતાવવામાં આવ્યો છે. નીચેનામાંથી કયો આલેખ સમય સાથે વોલ્ટેજને યોગ્ય રીતે રજૂ કરે છે?
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગૂંચળામાં વિદ્યુતપ્રવાહ $i$ એ સમય સાથે બદલાય છે. ગૂંચળામાં સમય સાથે બદલાતા પ્રેરિત $e.m.f.$ માટે કયો આલેખ યોગ્ય છે.
    View Solution
  • 6
    $0.5 \;\mathrm{m}$ ત્રિજ્યા ધરાવતા સાઇકલના ચક્રને ચક્રના સમતલને લંબ $0.1\; T$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં $10 \;\mathrm{rad} / \mathrm{s}$ ના અચળ કોણીય વેગથી ફેરવવામાં આવે છે. તો તેના કેન્દ્ર અને પરિઘ વચ્ચે કેટલા $V$ નો $EMF$ ઉત્પન્ન થશે?
    View Solution
  • 7
    $2 \,\Omega$ અવરોધ ધરાવતી કોઇલમાં $0.2 \,sec$ માં ચુંબકીય ફલ્‍કસનો ફેરફાર $2.0 \,Wb$ થી $10.0 \,Wb$ કરતાં કેટલા ..........$coulomb$ વિદ્યુતભાર ઉત્પન્ન થાય?
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા મુંજબ $L$ લંબાઈ ધાતુનો સળિયો સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ ને લંબ અને સળિયાના એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષી $\omega$ જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. તો પ્રેરિત વીજચાલક બળ $..............$ થશે.
    View Solution
  • 9
    વિદ્યુતવિભાજયની પ્રક્રિયાનો ફેરાડેનો નિયમ હકીકતમાં કયો નિયમ દર્શાવે છે?
    View Solution
  • 10
    $100\,mH$ આત્મ-પ્રેરકત્વ ઘરાવતાં ગૂંચળામાં $1 \,A$ પ્રવાહ વહે છે.આ ગૂંચળાના ચુંબકીય ક્ષેત્રમાં કેટલા ......$J$ ઊર્જાનો સંગ્રહ થાય?
    View Solution