| કસોટી | $C$ | $D$ |
| સિરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી | ધન | ધન |
| લ્યુકાશ કસોટી | પાંચ મિનિટ પછી મેળવેલ ટરબ્યુડીટી | ટરબ્યુડીટી તરત જ મેળવી |
| આયોડોફોર્મ કસોટી | ધન | ઋણ |
$C$ અને $D$ અનુક્રમે શું હશે ?
$I.$ $1, 2-$ ડાય હાઇડ્રોક્સિ બેન્ઝીન
$II.$ $1, 3-$ડાય હાઇડ્રોક્સિ બેન્ઝીન
$III.$ $1, 4-$ ડાય હાઇડ્રોક્સિ બેન્ઝીન
$IV.$ હાઇડ્રોક્સિ બેન્ઝીન