${\text{FeO}}\,\,\,\,\, \to \,\,\,\,\,\,\,{\text{Fe}}\,\,\, + \,\,{\text{O}}$
${\text{2}}{\text{.4}}\,{\text{g}}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,{\text{1}}{\text{.68}}\,{\text{g}}$
ઓકિસજનનું દળ $= 2.4 - 1.68 = 0.72$ ગ્રામ
$I^{st}$ પ્રયોગમાં $Fe : O$ દળનો ગુણોત્તર $1.68 : 0.72 = 7 : 3$ છે.
આપેલ માહિતી પરથી અચળ પ્રમાણના નિયમનું પાલન થાય છે.
(આપેલ : $Mg$ નો પરમાણ્વીય દળ $24\, g\, mol ^{-1} ; N _{ A }=6.02 \times 10^{23}\, mol ^{-1}$ )