\({\text{FeO}}\,\,\,\,\, \to \,\,\,\,\,\,\,{\text{Fe}}\,\,\, + \,\,{\text{O}}\)
\({\text{2}}{\text{.4}}\,{\text{g}}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,{\text{1}}{\text{.68}}\,{\text{g}}\)
ઓકિસજનનું દળ \(= 2.4 - 1.68 = 0.72\) ગ્રામ
\(I^{st}\) પ્રયોગમાં \(Fe : O\) દળનો ગુણોત્તર \(1.68 : 0.72 = 7 : 3\) છે.
આપેલ માહિતી પરથી અચળ પ્રમાણના નિયમનું પાલન થાય છે.
અહિં $6.0\,g\,A$ ની પ્રક્રિયા $B$ ના $6.0 \times 10^{23}$ પરમાણુઓ, તથા $C$ ના $0.036$ મોલ એ $4.8\,g$ ગ્રામ સંયોજન $AB_2C_3$ આપે છે. જો $A$ અને $C$ ના પરમાણ્વીય દળ અનુકમે $60$ અને $80\,amu$ હોય તો $B$ નુ પરમાણ્વીય દળ .............. $\mathrm{amu}$ જણાવો.(એવોગ્રેડો આંક $=6 \times 10^{23}$)
[આપેલ $Br_2$ નું મોલર દળ $=160\,g\,mol^{-1}$
$C$ નું પરમાણ્વિય દળ = $12\,g\,mol^{-1}$
$Cl$ નું પરમાણ્વિય દળ = $35.5\,g\,mol^{-1}$
ડાય-બ્રોમિનની ઘનતા = $3.2\,g\,mL^{-1}$
$CCl_4$ ની ઘનતા = $1.6\,g\,mL^{-1}$]