$25^{\circ} C$ અને $1$ વાતાવરણે નીચેનામાંથી કોની એન્ટ્રોપીનું મૂલ્ય સૌથી વધુ હશે ?
  • A$H _{2}$
  • B$C _{2} H _{6}$
  • C$C _{2} H _{2}$
  • D$CH _{4}$
NEET 2017, Medium
Download our app for free and get startedPlay store
b
Entroly for \(C _2 H _6\) will be maximum because as the size of molecule increases randomness increases and entropy increases.

\(\text { For references. } \text { s(entropy) }\)

\(C _2 H _2 \quad\quad\quad\quad\quad 200.8\)

\(H _2 \quad\quad\quad\quad\quad\quad 130.58\)

\(C _2 H _6 \quad\quad\quad\quad\quad 229.5\)

\(CH _4 \quad\quad\quad\quad\quad 186.2\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સ્વયંભુ અપ્રતિવર્તીં પ્રક્રિયામાં પ્રાણીલી અને વાતાવરણની કુલ એન્ટ્રોપીમાં શું થાય ?
    View Solution
  • 2
    $HCN \to {H^ + } + C{N^ - }$ પ્રકમ ........... હોવો જોઇએ.
    View Solution
  • 3
    પ્રક્રિયા $4H_{(g)} \rightarrow 2H_{2(g)}$ માટે એન્થાલ્પી ફેરફાર $-869.6\ kJ$ છે. તો $(H-H)$ બંધની વિયોજન ઊર્જા કેટલા ............ $\mathrm{kJ}$ હશે ?
    View Solution
  • 4
    જ્યારે બે વાયુનું મિશ્રણ થાય તો એન્ટ્રોપી ......
    View Solution
  • 5
    $\frac{1}{2}{x_2} + \frac{3}{2}{y_2} \to x{y_3}$ પ્રક્રિયામાં $\Delta H = -30$ કિલોજૂલ/મોલ છે.

    $\Delta {S_{({x_2})}}\,\, = \,\,60\,$ જૂલ/મોલ કેલ્વિન, $\Delta {S_{({y_2})}}\,\, = \,\,40$ જૂલ/મોલ કેલ્વિન  $\Delta {S_{(x{y_3})}}\,\, = \,\,50\,$  જૂલ/મોલ કેલ્વિન

    હોય, તો સંતુલને તાપમાને ......$K$

    View Solution
  • 6
    આંતરિક ઊર્જા ફેરફાર જ્યારે પ્રણાલી અવસ્થા $A$ થી $B$ સુધી જાય છે ત્યારે $ 40 \, \, kJ/mole $ છે. જો પ્રણાલી પ્રતિવર્તી માર્ગ દ્વારા $A$ થી $B$ સુધી જાય અને અપ્રતિવર્તી માર્ગ દ્વારા $A$ અવસ્થામાં પરત આવે તો આંતરિક ઊર્જામાં ચોખ્ખો ફેરફાર શું થશે?
    View Solution
  • 7
    $298\, K$ તાપમાને અને $1$ વાતાવરણ દબાણે $CaCO_3 { }_{(s)}$ $\rightarrow CaO { }_{(s)} + $ $CO_2$$_{(g)}$ પ્રક્રિયામાં $\Delta H^o$ અને $\Delta S^o$ નાં મૂલ્યો અનુક્રમે $+179.1$ કિલો જૂલ મોલ$^{-1}$ અને $+160.2$ જૂલ $K ^{-1}$ છે. ધારો કે તાપમાન બદલાતાં $\Delta H^o$ અને $\Delta S^o$ નાં મૂલ્યો બદલાતાં નથી, તો આ પ્રક્રમ ......$K$ તાપમાનથી ઊંચા તાપમાન આપમેળે થશે ?
    View Solution
  • 8
    $373 \,K$ એ પ્રવાહી પાણીનું વરાળમાં રૂપાંતર માટે એન્થાલ્પી ફેરફાર $40.8\, KJ\, mol^{-1}$ છે. તો પ્રક્રિયા માટે $\Delta \,S$  કેટલા .......$JK^{-1}\, mol^{-1}$ થાય ?
    View Solution
  • 9
    એક વાયુ $1\,atm$. ના અચળ દબાણે $10\, dm^3$ માંથી $20\, dm^3$ કદમાં સમતાપી વિસ્તરણ પામે છે. જો તે પર્યાવરણમાંથી $800\, J$ ઉષ્મીય ઊર્જાનુ શોષણ કરે તો આ પ્રકમ માટે $\Delta U$ કેટલા .....$J$ થશે?
    View Solution
  • 10
    મિસેલ બનાવટ માટે નીચે આપેલા વિધાનોમાંથી કયું સાચુ છે ?

    $A.$ મિસેલ બનાવટ એ એક ઉષ્માક્ષેપક પ્રક્રમ છે.

    $B.$ મિસેલ બનાવટ એ એક ઉષ્માશોષક પ્રક્રમ છે.

    $C.$ એન્ટ્રોપી ફેરફાર ધન છે.

    $D$ એન્ટ્રોપી ફેરફાર ઋણ છે.

    View Solution