વિધાન $I$ : $2\, kHz$ નાં ધ્વનિ સિગ્નલનો $1\, MHz$ કેરીયરને અધિમિશ્રિત કરવા માટે વપરાય છે. સિગ્નલ માટે બેન્ડ વિથ (ગાળો) $4\, kHz$ છે.
વિધાન $II$ : સાઈડ બેન્ડ (પાસેની) આવૃત્તિઓ $1002\, kHz$ અને $998\, kHz$ છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
લીસ્ટ $I$ | લીસ્ટ $II$ |
$A$ એટેન્યુશન | $I$ રીસીવર અને ટ્રાન્સમીટરનું સયોજન |
$B$ ટ્રાન્સડ્યુસર | $II$ રીસીવર પર કેરિયરતરંગ માંથી માહિતી પુનઃ પ્રામ કરવાની પ્રક્રિયા |
$C$ ડીમોડ્યુલેશન | $III$ ઉર્જાના એક સ્વરૂપનું બીજામાં રૂપાંતર |
$D$ પુનરાવર્તન | $IV$ માધ્યમમાં પ્રસરણ દરમિયાન સિગ્નલની મજબૂતાઈ ગુમાવવી |
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.