આપણે ફક્ત $N$ ના ઓ.આંકમાં થતો ફેરફાર વિચારીએ છીએ. ધારો કે પ્રતિ મોલ ગુમાવેલા ઇલેકટ્રોન =$ n$ છે.
$\therefore 2\left( { - 2} \right)\,\, = \,\,2X + n\left( { - 1} \right)$
$\therefore n = 2X + 4$ અથવા $n = 2\left( {X + 2} \right)$
$i.e.$, પ્રતિમોલ ગુમાવેલા ઇલેકટ્રોન્સ, $n = 2\left( {X + 2} \right)$ તો $2.5$ મોલ દ્વારા ગુમાવેલા ઇલેકટ્રોન્સ = $2.5 × 2(X + 2)= 5(X + 2)$ પરંતુ $5(X + 2) = 25$ આપેલ છે.
$\therefore X = \frac{{25 - 10}}{5} = + 3$ આથી નવા સંયોજનમાં $N$ નો ઓ.આંક = $+3$
$H_3PO_4 + 3OH^{-} \rightarrow PO_4^{3-} + 3H_2O$
[પરમાણ્વીય દળ ($u$) $Mn =55 ; Cl =35.5 ; O =16, I =127, Na =23, K =39, S =32]$
$S{e_2}C{l_2}\xrightarrow{\Delta }SeC{l_4} + Se$
$\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}+\mathrm{XH}^{+}+\mathrm{Ye}^{-} \rightarrow 2 \mathrm{~A}+\mathrm{ZH}_2 \mathrm{O}$
$\mathrm{X}, \mathrm{Y}, \mathrm{Z}$ અને $\mathrm{A}$ અનુક્કમે (ક્રમશઃ) શોધો.