$(1)$ $KClO_3$ નું ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે
$(2)$ $Cl^{+5}$ નુ $Cl^-$ માં રૂપાંતર થાય છે.
$(3)$ $KClO_3$ માંના ઓક્સિજનનુ રિડક્શન થાય છે
$(4)$ આ પ્રક્રિયાને રેડોક્ષ પ્રક્રિયા કહી શકાય નહિ
$(II)\,\, H_2O_2 + Ag_2O \rightarrow 2Ag + H_2P + O_2$
ઉપરોક્ત પ્રક્રિયાઓમાં હાઇડ્રોજન પેરોક્સાઇડનુ કાર્ય અનુક્રમે ......... તરીકેનું છે.