$[H^+] [OH^-] = 10^{-14}$
$[{H^ + }] = \frac{{{{10}^{ - 14}}}}{{{{10}^{ - 9}}}} = {10^{ - 5}}$
$pH = - log [H^+] = - log [10^{-5}] = +5 log 10 = 5$
વિધાનો $I:$ મિથાઈલ ઓરેન્જ નિર્બળ એસિડ છે.
વિધાનો $II:$ મિથાઈલ ઓરેન્જનું બેન્ઝેનોઈડ સ્વરૂપ એ કવીનોઈડ સ્વરૂપ કરતા અધિક તીવ્ર/ગાઢા રંગનું છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.