Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$CuS,\,\,A{g_2}S,\,$ અને $\,HgS$ ના દ્રાવ્યતા ગુણાકાર અનુક્રમે ${10^{ - 31}},\,\,{10^{ - 44}},\,$ અને $\,{10^{ - 54}}$ છે. તો આ સલ્ફાઈડની દ્રાવ્યતાનો ક્રમ ..... થશે.
એસિડ બેઇઝ સૂચક $K_a = 1.0 \times 10^{-5}$ છે. એસિડ સૂચકનો રંગ લાલ અને ભૂરા રંગમાં બેઝિક બનાવે છે. તો $80\%$ લાલ થી $80\%$ ભૂરામાં સૂચકનો રંગ પરિવર્તન કરવા $pH$ કેટલી રાખવામાં આવે ?