$250\, pF$ અને $100\, k \Omega$ અવરોધ સમાંતરમાં રહેલા છે.તેવા ડિટેક્ટરથી $60 \%$માં મોડ્યુલેશન ધરાવતા તરંગોને પારખે છે, તો તેના દ્વારા પારખી શકતી મહતમ આવૃતિ કેટલી હશે?
  • A$10.62\, M H z$
  • B$10.61 \,kHz$
  • C$5.31 \,M H z$
  • D$5.31 \,kHz$
AIIMS 2018, Medium
Download our app for free and get startedPlay store
b
\(\therefore \tau=R C-100 \times 10^{3} \times 250 \times 10^{-12} s\)

\(=2.5 \times 10^{7} \times 10^{-12} s -2.5 \times 10^{-5} s\)

The higher frequency which can be detected with tolerable distortion is

\(f-\frac{1}{2 \pi m_{a} R C}-\frac{1}{2 \pi \times 0.6 \times 2.5 \times 10^{-5}} H z\)

\(=\frac{100 \times 10^{4}}{25 \times 1.2 \pi} H z=\frac{4}{1.2 \pi} \times 10^{4} Hz\)

\(=10.61 kHz\)

This condition is obtained by applying the condition that rate of decay of capacitor voltage must be equal or less than the rate of decay modulated signal voltage for proper detection of modulated signal.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2 \sin \left(6.28 \times 10^6\right) t$ ના મોડ્યુલેટીગ સિગ્નલને $4 \sin \left(12.56 \times 10^9\right) t$ ના કેરીયર સિગ્નલ સાથે કંપ વિસ્તાર અધિમિશ્રણ કરવા માટે ઉમેરવામાં આવે છે. ત્યાર બાદ આ સંયુક્ત સિગ્નલને એક અરેખીય વર્ગ-નિયમ $(square\,law)$ ઉપકરણમાંથી પસાર કરવામાં આવે છે. વધારામાં, આના આઉટપુટને બેન્ડ-પાસ ફિલ્ટરમાંથી પસાર કરવામાં આવે છે. બેન્ડપાસ ફિલ્ટરના આઉટપુટ સિગ્નલની બેન્ડ-વીથ $.............MHz$ હશે.
    View Solution
  • 2
    એમ્પલીટયુડ મોડયુલેશનમાં મોડયુલેટીંગ તરંગની આવૃત્તિ $500 cycle/second$ હોય,તો કેરિયર તરંગની આવૃત્તિ કેટલા ..........$cycles/sec$ હશે?
    View Solution
  • 3
    ............ ટ્રાન્સમિટર અને રિસિવરને જોડતી કડી છે.
    View Solution
  • 4
    જયારે ટીવીના ટાવરની ઊંચાઈ $21\%$ વધારવામાં આવે, ત્યારે તેની સંચારણ સીમામાં કેટલા ટકાનો ફેરફાર થશે?
    View Solution
  • 5
    $AM$ એ બ્રોડકાસ્ટિંગ માટે ઉપયોગમાં લેવાય છે. કારણ કે.....
    View Solution
  • 6
    રેડિયો અને ટેલિવિઝન બ્રોડકાસ્ટિંગ માટે, માહિતિના સિગ્નલો કયા પ્રકારમાં હોય છે?
    View Solution
  • 7
    $1kHz$ આવૃત્તિવાળા તરંગનું ક્ષમતાપૂર્વક વિકિરણ કરવા માટે ઍન્ટેનાની લંબાઈ ઓછામાં ઓછી કેટલા ........$km$ રાખવી જોઈએ ?
    View Solution
  • 8
    બે વાયરની ટ્રાન્સમીશન લાઈનમાં પાવર .......વહે છે.
    View Solution
  • 9
    નીચે દર્શાવેલા કયા $AM$ તરંગ માટે મૉડ્યુલેશન અંક $1$ હશે ?
    View Solution
  • 10
    $10^{12}$ વોટ પાવર ધરાવતો લેસર $10^{-4} cm^2$ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર આપાત થાય છે,તો ઊર્જા ફલ્‍કસ કેટલું થાય?
    View Solution