ધારોકે \(Hg_2^{2+}\) ની સાંદ્રતા \(x\) છે. આથી \(Cl^-\) ની સાંદ્રતા \(=\)\(2x\)
\(\therefore\) \(k_{sp} = [Hg_2^{2+}][Cl^-]^2\) \(\therefore\) \( x(2x)^2 = 3.2 \times 10^{-17} \)
\(\therefore\) \(4x^3\,= 32 \times 10^{-18}\) \(\therefore\) \(x^3\,= 8 \times 10^{-18}\)
\(\therefore\) \(x \,= 2 \times 10^{-6} \,M \)
$A ( g ) \rightleftharpoons B ( g )+\frac{1}{2} C ( g )$
વિયોજન અચળાંક $K,$ વિયોજન અંશ $(\alpha)$ અને સંતુલન દ્રાવણ $( p )$ વચ્ચેનો સંબંધ નીચેના વડે દર્શાવેલ છે.
?