\({K_{sp}} = {S^2} = {(2 \times {10^{ - 4}})^2} = 4 \times {10^{ - 8}}\,\frac{{mo{l^2}}}{{{l^2}}}\)
(a) $0.1\, M\, H_2SO_4$ ના $400\, mL$ અને $0.1\, M\, NaOH$ ના $400\, mL$ ધરાવતા મિશ્રણની $pH$ આશરે $1.3$ હશે.
(b) પાણીનો આયનીય ગુણાકાર તાપમાન આધારિત છે.
(c) $K_a = 10^{-5}$ ધરાવતા મોનોબેઝિક એસિડનો $pH = 5$ છે આ એસિડનો વિયોજન અંશ $50\%$ છે.
(d) સમાન આયન અસરને લ-શટેલિયરનો સિદ્ધાંત લાગુપડતો નથી.
સાચા વિધાનો જણાવો.