$2NO(g) + O_2(g) \rightleftharpoons 2NO_2(g)$
$298 \,K$ તાપમાને $NO(g)$ ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા $86.6\, kJ/mol$ છે. તો $298 \,K.$ તાપમાને $NO_2(g)$ ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા કેટલી થશે ? ($K_p = 1.6 \times 10^{12})$
$H_{2(g)} + \frac{1}{2} O_{2(g)} → H_2O{(l)} + 68.3\,K\,cal$
$CH_{4(g)} + 2O_{2(g)} → CO_{2(g)} + 2H_2O_{(l)} + 210.8\,K\,cal$
તો $K\,cal$ સ્વરૂપમાં મિથેનની નિર્માણ ઉષ્મા શોધો.