Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વિદ્યાર્થીએ પ્રોપેનોઈક એસિડ અને તેના સોડિયમ ક્ષાર ની મદદથી $pH\, 4$ ધરાવતું બફર દ્રાવણ બનાવવાનું છે. બફર બનાવવા માટે જરૂરી $\frac{\left[ CH _{3} CH _{2} COO ^{-}\right]}{\left[ CH _{3} CH _{2} COOH \right]}$ નો ગુણોતર $.....$ છે.
$0.2\,M$ $NH_4OH$ અને $ 0.2\,M$ $NH_4Cl $ નું દ્રાવણ આપેલું છે. જો $1.0\, ml\, 0.001\, M \,HCl $ ઉમેરવામાં આવે તો પરિણામી દ્રાવણનાં $[OH^-]$ કેટલા થશે ? [$K_b$ = $2\times10^{-5}$]