$(1)$ $SO_2$$Cl_2$ અને $SO_2$$Cl_2$ ની સાંદ્રતામાં ફેરફાર $(2)$ વધુ પ્રમાણમાં $Cl_2$ નું નિર્માણ થાય $(3)\,SO_2$ ની સાંદ્રતા ઘટે અને $SO_2$$Cl_2$ કરતા વધે
(1) $x $ $\rightleftharpoons$ $ y ; K = 10^{-1} $
(2) $y $ $\rightleftharpoons$ $ z ; K = 2 \times 10^{-2}$
(3) $p $ $\rightleftharpoons$ $ Q ; K = 3 \times 10^{-4}$
(4) $R $ $\rightleftharpoons$ $ S ; K = 2 \times 10^{-3}$
દરેક પ્રક્રિયા માટે પ્રક્રિયકોના પ્રારંભિક સાંદ્રતા સમાન લેવાય છે. ઉપરની કેટલી પ્રક્રિયાનો અભિપ્રાય દર્શાવે છે કે પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજની અનુક્રમે ઉંચી સાંદ્રતાઓ મળે છે ?
$N_2(g) + O_2(g) \rightleftharpoons 2NO(g)$
જો પ્રક્રિયાનું $K_p$ $1.1\times10^{-3}$ છે, તોકદના ટકાની દ્રષ્ટિએ ઉત્પન્ન થયેલ નાઇટ્રિક ઓકસાઈડની માત્રાની ગણતરી કરો.
$[R = 8.314 \,J/K/mol, e= 2.718]$