$E^oFe^{3+}_{(aq)} + e^{-} \rightarrow Fe^{2+}_{(aq)}$ કેટલા ............ $\mathrm{V}$ થાય?
$Fe^{3+}\,\,_{(aq)} + 3e^{-} \rightarrow Fe_{(s)}$ ; $E^o = -0.036 \,volt; $
$Fe^{2+}_{(aq)} + 2e^{-} \rightarrow Fe_{(s)}$ ; $E^o = -0.440 \,volt$
$6 OH ^{-}+ Cl ^{-} \rightarrow ClO _{3}^{-}+3 H _{2} O +6 e ^{-}$
જો પ્રવાહના માત્ર $60 \%$ નો ઉપયોગ પ્રક્રિયામાં કરવામાં આવે છે, તો $2\, A$ ના પ્રવાહની મદદથી $KCIO _{3}$ના $10\, g$નું ઉત્પાદન કરવા માટે જરૂરી સમય (નજીકના કલાકના પૂર્ણાંકમાં ફેરવો) છે ..........
(આપેલ છે: $F =96,500\, C\, mol ^{-1}$ $,$$ KClO _{3}$નું મોલર દળ $=122\,gmol ^{-1})$
$Zn \,|\,ZnSO_4\,(0.01\,M)\,||\,CuSO_4\,(1.0\, M)\,|\,Cu$ આ ડેનિયલ કોષનો $emf\,E_1$ છે. જ્યારે $ZnSO_4$ ની સંદ્રતા બદલીને $1.0\, M$ અને $CuSO_4$ ની સંદ્રતા બદલીને $0.01\, M,$ કરવામાં તો કોષનો $emf$ બદલાઈને $E_2$ થાય છે. તો $E_1$ અને $E_2$ વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ છે ?
$Zn(s) + C{u^{2 + }}(0.1\,M) \to Z{n^{2 + }}(1\,M) + Cu(s)$ માટે $E_{cell}^o$ is $1.10\,volt$ હોય તો ${E_{cell}}$ જણાવો. $\left( {2.303\frac{{RT}}{F} = 0.0591} \right)$