કથન $A :$ ફિનોલ્ફથેલીન $pH$ આધારીત સૂચક છે જે એસિડીક માધ્યમમાં રંગવિહીન અને બેઝિક માધ્યમમાં ગુલાબી રંગ આપે છે.
કારણ $R :$ ફિનોલ્ફથેલીન અને નિર્બળ એસિડ છે. જે બેઝિક માધ્યમમાં વિયોજીત થતી નથી.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$2.42 \times 10^{3}\; \mathrm{gL}^{-1}$ છે. તો તેના દ્રાવ્યતા ગુણકાર $\left(\mathrm{K}_{\mathrm{sp}}\right)$ મૂલ્ય શું હશે ?
($\mathrm{BaSO}_{4}$ નું મોલર દળ $ =233\; \mathrm{g} \;\mathrm{mol}^{-1}$ આપેલ છે)