\(\therefore H\) - પરમાણુના મોલ \(=\frac{3}{2} \times 2=3\)
\(\therefore H\) પરમાણુઓની સંખ્યા \(=3 \times 6.022 \times 10^{23}\)
\(=1.8066 \times 10^{24}\)
કારણ:એસિડિટી એ એક મોલ બેઇઝમાં વિસ્થાપન થઈ શકે તેવા હાઈડ્રોજનની સંખ્યા છે.
વિભાગ $A$ |
વિભાગ $B$ |
1. 55.55 મોલ |
(P) સુક્રોઝના $6.022 \times10^{23}$ અણુ |
2. 2 મોલ |
(Q) 1.8 ગ્રામ $H_2O$ |
3. 0.1 મોલ |
(R) 126 ગ્રામ $HNO_3$ |
4. 0.01 મોલ |
(S) 1 લિટર શુદ્વ પાણી |