$(i)$ $4.5\, mL$ $\quad (ii)$ $4.5\, mL$ $\quad (iii)$ $4.4\, mL$
$(iv)$ $4.4\, mL$ $\quad (v)$ $4.4\, mL$
જે ઓકઝેલિક એસિડનું કદ $10.0\, mL$ લેવામાં આવ્યું હોય તો $NaOH$ દ્રાવણની મોલારિટી $....\,M$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ કરો)
$S_{8(s)} + 8O_{2(g)} \to 8SO_{2(g)}$
$2SO_{2(g)} + O_{2(g)} \to 2SO_{3(g)}$
તો $1$ મોલ $S_8$ માંથી કેટલા ગ્રામ $SO_3$ મળે ?