Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ક્લોરિનની ઇલેક્ટ્રોન બંધુતા $3.7\,eV$ છે. $1$ ગ્રામ ક્લોરિનનું વાયુ અવસ્થામાં સંપૂર્ણપણે $Cl^-$ માં રૂપાંતર કરવામાં આવે છે .$(1\,eV = 23 .06\,kcal\,mol^{-1})$. આ પ્રક્રમમાં મુક્ત થતી ઉર્જા ......$kcal$ .
$300\,K$ એ $C_6H_5COOH_{(s}), CO_{2(g)}$ અને $H_2O_{(l)}$ ની પ્રમાણિત નિર્માણ એન્થાલ્પી અનુક્રમે $-408, -393$ અને $-286\, kJ \,mol^{-1}$ છે. તો અચળ કદે બેન્ઝોઈક એસિડની દહન ઉષ્મા કેટલા .....$kJ$ થાય ?$(R = 8.31 \,J \,mol^{-1}\,K^{-1})$
$A\,\, + \,\,\frac{1}{2}\,{O_2}\,\, \to \,\,AO\,\,$ ની $\, - 50\,\,cal\,\,$ અને $\,\,AO\,\, + \,\,\frac{1}{2}\,{O_2}\, \to \,\,A{O_2}\,$ ની $\,100\,\,Kcal\,\,$છે. તો $\,\,A\,\, + \,\,{O_2}\, \to \,\,{\text{A}}{{\text{O}}_{\text{2}}}{\text{ }}$ માટે પ્રક્રિયા ઉષ્મા.....$K\, cal.$ માં શોધો.
$500\, K$ અને $1$ વાતા દબાણે પ્રવાહીના બાષ્પીભવન ઉષ્મા $10\, K\,cal$ મોલ છે. તો તે જ તાપમાને અને દબાણે $3$ મોલ પ્રવાહીના આંતરિક ઉર્જા ($\Delta U$) માં થતો ફેરફાર ............ $\mathrm{K\,cal}$ હશે ?
કાર્બન ડાયસલ્ફાઈડની દહન એન્થાલ્પી $110.2 \,kJ \,mol^{-1}$ અને જો સલ્ફર અને કાર્બન પરમાણુની અનુક્રમે $297.4\, kJ$ અને $394.5\, kJ/g$ હોય તો કાર્બન ડાય સલ્ફાઈડની નિર્માણ એન્થાલ્પી .....$JK^{-1} \,mol^{-1}$ થશે.
જ્યારે અચળ કદે $1$ મોલ વાયુને ગરમ કરતા તાપમાન વધીને $298 $ થી $308\, K$ થાય છે. જ્યારે વાયુને આપવી પડતી ઉષ્મા $500 \,J$ છે. ત્યારે કયું વિધાન સાચું હશે?