ક્લોરિનની ઇલેક્ટ્રોન બંધુતા $3.7\,eV$ છે. $1$ ગ્રામ ક્લોરિનનું વાયુ અવસ્થામાં સંપૂર્ણપણે $Cl^-$ માં રૂપાંતર કરવામાં આવે છે .$(1\,eV = 23 .06\,kcal\,mol^{-1})$. આ પ્રક્રમમાં મુક્ત થતી ઉર્જા ......$kcal$ .
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$6$ મોલ ઓક્ટેન હવામાં બળી જાય છે ત્યારે ....$kJ$ ઊર્જા મુકત થાય છે? $C{O_2}(g),\,{H_2}O(g)$ અને ${C_8}{H_{18}}(l)$ માટે $\Delta H_f^o$ના મૂલ્યો અનુક્રમે $-490,-240\,$ અને $+ 160 \,kJ/mol$.
એક મોલ આદર્શ વાયુનુ, તેના શરૂઆતના દબાણ કરતા અડધા દબાણ સુધી સમતાપી અને પ્રતિવર્તી વિસ્તરણ કરવામાં આવે છે તો આ પ્રક્રમ માટે $J\, K^{- 1}\, mol^{- 1}$ માં $\Delta S$ જણાવો.$[ln\, 2\, = 0.693$ and $R\, = 8.314,\, J/(mol\, K)]$
$\ce{2Fe^{3+}(aq) + 2 I^{-}(aq) \rightarrow 2Fe^{2+}( aq ) + I_{2}(s)}$ પ્રકિયા પ્રમાણભૂત મુક્ત ઊર્જા પરિવર્તનની તીવ્રતા , $\Delta_{ r } G _{ m }^{\circ}=- ........... kJ\left[\begin{array}{l} E _{ Fe ^{2+} / Fe ( s )}^{ o }=-0.440 V ; E _{ Fe ^{3+} / Fe ( s )}^{\circ}=-0.036 V \\ E _{ I _{2} / 2 I ^{-}}^{ o }=0.539 V ; \quad F =96500\, C \end{array}\right]$
અચળ દબાણે પાણીની મોલર ઉષ્માક્ષમતાનું મૂલ્ય $75\,J\,K^{-1} \, mol^{-1}$ છે. પાણીનું મુક્ત પ્રસારણ થતું હોય ત્યારે $100$ ગ્રામ પાણીને $1\,KJ$ ઉષ્મા આપવામાં આવે ત્યારે પાણીના તાપમાનમાં થતો વધારો ......$K$
$310$ કેલ્વિને $4.50$ ગ્રામ મિથેનનો નમૂનો $12.7$ લિટર જગ્યા રોકે છે. જ્યારે વાયુ $200$ ટોર અચળ બાહ્ય દબાણ હેઠળ $3.3$ લીટર કદમાં વધારો ન થાય ત્યાં સુધી સમઉષ્મીય પ્રસરણ પામે તો થતાં કાર્યની ગણતરી......$J$ માં કરો.