Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ફિઝીશીયન $pH =3.58$ ધરાવતુ બફર દ્રાવણ તૈયાર કરવા માગે છે કે જે થોડા પ્રમાણમાં બફરીંગ એજન્ટ ધરાવવા છતા $pH $ માં થતા ફેરફારનો અસરકારક રીતે પ્રતિકાર કરે છે. તો ક્યા નિર્બળ એસિડનો તેના સોડિયમ ક્ષાર સાથેનો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ ગણાશે ?